Sumti charankaj stavan gujarati lyrics

Sumti charankaj stavan gujarati lyrics

સુમતિ ચરણકજ આતમ અરપણા,

દરપણ જિમ અવિકાર; સુજ્ઞાની

મતિ તરપણ બહુ સમ્મત જાણીએ,

પરિસર પણ સુવિચાર. સુ૦ ।।૧ ।।

ત્રિવિધ સકલ તનુધર ગત આતમા, બહિરાતમ ધુરિભેદ; સુ૦

બીજો અંતર આતમ તીસરો, પરમાતમ અવિચ્છેદ. સુ૦ ॥२॥

આતમ બુદ્ધે હો કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અઘરુપ;

સુ૦ કાયાદિકનો હો સાખીધર કહ્યો, અંતર આતમ રુપ. સુ૦

જ્ઞાનાનંદે હો પૂરણ પાવનો, વર્જિત સકલ ઉપાધિ;

સુ૦ અતીન્દ્રિય ગુણગણ મણિ આગરુ,

ઈમ પરમાતમ સાધ. સુ૦ ॥૪॥

બહિરાતમ તજી આતમા, રુપ થઈ થિરભાવ;

સુ૦ પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અર્પણ દાવ. સુ૦ ॥५॥

આતમ અર્પણ વસ્તુ વિચારતાં, ભરમ ટલે મતિદોષ;

સુ૦ પરમ પદારથ સંપત્તિ સંપજે,

“આનંદઘન’ રસપોષ. સુત્ર ॥६॥

Related Articles

× CLICK HERE TO REGISTER