સુમતિ જિણેસર સેવીયે લાલ,
સુમતિ તણો દાતાર સાહેબજી બહુ
દિનનો ઉમાહલો હો લાલ,
દરિસણ આપો સાર સાહેબજી સુમતિ… (૧)
મેઘરાય કુલ ચંદલો હો લાલ,
મંગલા માઁત મલ્હાર સાહેબજી ભવ ભયથી
હું ઊભગ્યો હો લાલ, તું મુજ શરણું સાર સાહેબજી सुभात… (२)
પાયે ક્રૌંચ સેવે-સદા હો લાલ,
તુંબરૂ સારે સેવ સાહેબજી મહાકાલી
સુરિ સદા હો લાલ, વિધ્ન ટાલે નિત્યમેવ સાહેબજી सुभति… (3)
નયરી કોશલાએ અવતર્યો હો લાલ,
તવ વરત્યો જયજયકાર સાહેબજી
ઘરે ઘરે હરખ વધામણાં હો લાલ
ધવલ મંગલ દેનાર સાહેબજી સુમતિ… (૪)
અનંત ગુણ છે તાહરા હો લાલ,
કહેતાં નાવે પાર સાહેબજી દિન દિન તુમ્હ
સેવા થકી હો લાલ,
ઋદ્ધિ કીતિ અનંતી સાર સાહેબજીસુમતિ… (૪)