Sumtinath gunasu miliji stavan gujarati lyrics

Sumtinath gunasu miliji stavan gujarati lyrics

સુમતિનાથ ગુણશું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ;

તેલ બિંદુ જિમ વિસ્તરેજી, જળમાંહે ભલી રીતિ,

સૌભાગી જિનશું લાગ્યો અવિહડ રંગ… વૈરાગી જિનશું… ।।૧ ।।

જે પ્રીતડીજી, છાની તે ન રખાય; તણોજી, મહી માંહે મહકાય.

આંગળીએ નવિ મેરુ ઢંકાએ, છાબડીએ રવિ તેજ;

અંજલિમાં જિમ ગંગ ન માએ, મુજ મન તિમ પ્રભુ હેજ.

હુઓ છીપે નહિ અધર અરુણ જિમ, ખાતા પાન સુરંગ;

પીવત ભરભર પ્રભુ ગુણ પ્યાલા, તિમ મુજ પ્રેમ અભંગ.

ઢાંકી ઈક્ષુ પરાળશુંજી, ન રહે લહી વિસ્તાર;

યશ’ કહે પ્રભુ તણોજી, તિમ મુજ પ્રેમ પ્રકાર.

Related Articles

× CLICK HERE TO REGISTER