Svikaro dasni seva gujarati lyrics

Svikaro dasni seva gujarati lyrics

કૃપાનો ધોધ વરસાવો, તમારા ચરણોમા રહેવા,

સ્વીકારો દાસની સેવા (૨ વાર)…

નથી કોઇ યોગ્યતા મારી, તોયે કરુણા વહે તારી,

સ્વીકાર્યો છે તમે મુજને, રહીશ હું તારો આભારી,

તમે મળીયા બધુ મળીયુ, હવે શુ માંગવુ જિનવર,

સ્વીકારો દાસની સેવા… (૨ વાર)

તમે માતા તમે પિતા તમે બંધુ તમે ગુરુદેવ,

તમે પ્યારા તમે પ્રિતમ, તમે વ્હાલા તમે વાલમ,

તમે છો સાધના નો સાર, તમે છો મુક્તિની મંઝીલ,

સ્વીકારો દાસની સેવા… (૨ વાર)

Related Articles

Jeetbuzz

Jeetwin