મને વ્હાલું લાગે, મને વ્હાલું લાગે
મને વ્હાલું લાગે દાદા તારું નામ
તન, મન, ધન પ્રભુના ચરણોમાં (૨)
નામ તમારુ લેતા દાદા ભવસાગર તરી
જઈએ સ્મરણ તમારુ કરતાં દાદા
મુક્તિના ડગ ભરીએ તને જોયા કરુ (૨)
દિવસ ને રાત તન, મન, ધન…
સુરવર મુનિવર સૌ કોઈ સમરે નામ
તમારુ હૈયે તારા નામે પાપી જીવો
પણ પાવન થઈ જાયે મારા હૈયે વસે (૨)
દાદા તારુ નામ તન, મન, ધન…