તારા નામે સૂરજ લાવે, રોજ઼ નવી સવાર તારી
પૂજા તારી સ્તવના,
પલ પલ તુજ ઉચ્ચાર તારો મહિમા અપરંપાર…
તારી ભક્તિ કરતા કરતા,
હુ થાવુ ભવ પાર તારો જાપ કરુ છુ દાદા,
તુ જગ નો આધાર તારૂ કીર્તન કરતા કરતા (૨),
સફલ કરુ અવતાર તારો મહિમા અપરંપાર…
તુ જો પકડે હાથ તો મારો,
થયી જાશે ઉદ્ધાર તુ સોનેરી કમળે ચાલે,
ધર્મચક્ર સહચાર હવે નાશ કરી દે મારા (૨),
મન ના વિષય વિકાર તારો મહિમા અપરંપાર…
તુ છે મુજ શણગાર પ્રભુજી,
તુ છે મુજ સુવિચાર તુ છે કરુણા સાગર સ્વામી,
કૃપાવંત સમુદાર તુ છે મારો ભાગ્ય વિધાતા (૨), તુ છે સુખ