Tarjo din dayal vasupujya stavan gujarati lyrics

Tarjo din dayal vasupujya stavan gujarati lyrics

તારજો દીન દયાળ વાસુપૂજ્ય, તારજો દીન દયાળ વાસુપૂજ્ય;

મોહની રચના નવી નવી દેખી, તેહમાં ગયો મારો કાળ. તા૦ ।।૧।।

 

પૂરવ પુણ્યે પ્રભુ મળ્યાથી,

થાય આતમ ઉદ્ધાર. તા૦ ||૨ ।।

 

દુષમ કાળે જીવ પ્રમાદી,

શ્રદ્ધા નથી લગાર..‌‌ ता० ॥३॥

 

નિર્મોહી વિતરાગ બન્યા છો,

લેજો સેવક સંભાળ.||૪||

 

‘માન’ કહે શુદ્ધ શ્રદ્ધા રાખી,

ભક્તિ આપે સુખકાર.||૫||

Related Articles