Tarjo din dayal vasupujya stavan gujarati lyrics

Tarjo din dayal vasupujya stavan gujarati lyrics

તારજો દીન દયાળ વાસુપૂજ્ય, તારજો દીન દયાળ વાસુપૂજ્ય;

મોહની રચના નવી નવી દેખી, તેહમાં ગયો મારો કાળ. તા૦ ।।૧।।

પૂરવ પુણ્યે પ્રભુ મળ્યાથી, થાય આતમ ઉદ્ધાર.

તા૦ ||૨ ।।

દુષમ કાળે જીવ પ્રમાદી, શ્રદ્ધા નથી લગાર..

ता० ॥३॥

નિર્મોહી વિતરાગ બન્યા છો, લેજો સેવક સંભાળ.

‘માન’ કહે શુદ્ધ શ્રદ્ધા રાખી, ભક્તિ આપે સુખકાર.

Related Articles

× CLICK HERE TO REGISTER