તો બિન ઔર ન જાચું, જિણંદરાય! તો બિન ઔર ન જાચું; જિ૦!
મેં મેરો મન નિશ્ચય કીનો, એહમાં કછું નહિ કાચું. ॥੧॥
તુમ ચરણકમલ પર પંકજ મન મેરો, અનુભવ રસભર ચાખું;
અંતરંગ અમૃત રસ ચાખો, એહ વચન મન સાચું. ॥२॥
“જસ’ પ્રભુ મહારસ પાયો, અવર રસે નહિ રાચું;
અંતરંગ ફરસ્યો દરસન તેરી, તુજ ગુણ રસ સંગ માચું. ॥3॥