Tume bahu metri re sahiba stavan gujarati lyrics

Tume bahu metri re sahiba stavan gujarati lyrics

તુમે બહુ મૈત્રી રે સાહેબા, માહરે તો મન એક;

તુમ વિણ બીજો રે નવિ ગમે, એ મુજ મોટી રે ટેક.

શ્રી શ્રેયાંસ જિન કૃપા કરો… મન રાખો તુમે સવિ તણાં,

પણ કીહાં એક મળી જાઓ; લલચાવો લખ લોકોને,

સાથી સહજ ન થાઓ.! રાગ ભરે જન મન રહે,

પણ તિહું કાલ વિરાગ; ચિત્ત તુમારો રે સમુદ્રનો,

કોઈ ન પામે રે તાગ. એહવા શું ચિત્ત મેળવ્યું,

કેળવ્યું પહેલાં ન કાંઈ; સેવક નિપટ અબૂઝ છે,

નિર્વહશો તુમે સાંઈ. નિરાગીશું રે કિમ મિલે?,

પણ મળવાનો એકાંત; “વાચક યશ’ કહે મુજ મિલ્યો,

ભગતે કામણ તંત.

શ્રી

Related Articles

× CLICK HERE TO REGISTER