ઉપકાર કવા મુજ પર, અના ગુણ હુ
વિસારું છું કેવો બદલો મેં વાર્યો, હું એજ વિચારું છું…
ઉપકાર કર્યા મુજ પર…
પરમાત્મા ઉપકારી, મને મંજીલ દર્શાવી મારા દૂરગુણ ના દેખ્યા,
બસ કરુણા वर्षावी.. (२)
એની આજ્ઞા ધરવા માં, સદ્ભાગી હું માનું છું, કેવો બદલો મેં વાર્યો,
હું એજ વિચારું છું… ઉપકાર કર્યા મુજ પર…
ગુરુ જનો એ સમજાવ્યા, ઈશ્વર ના ઉપદેશો, ઉદ્ધાર કરે એવા,
મને આપ્યા આદેશો.. (૨) અમૂલ્ય વચનો ને,
હું હ્રદયે અવધારું બદલો મેં વાર્યો, હું એજ વિચારું છું…
ઉપકાર કર્યા મુજ પર…
મને સંયમ દેનારા, ગુરુને મેં શું આપ્યું ઉપકારો યાદ કરી,
શું ઋણ અદા કરું.. (૨) આ આત્મા અર્પણ છે,
ગુરુ સર્વસ્વ અર્પણ છે
કેવો બદલો મેં વાર્યો, હું એજ વિચારું છું… ઉપકાર કર્યા મજ પર