Categories : Vamanandan jagadanandan stavan gujarati lyrics વામાનંદન જગદાનંદન, સેવક જન આશા વિસરામ; નેહ નજર કરી મોહી પર નીરખો, તુમ હો કરુણા રસકે ધામ. ।।૧।। ઈતની ભૂમિ પ્રભુ! તુમ હી આણ્યો, પરિ પરિ બહુત બઢાઈ મામ; અબ દો-ચાર ગુણઠાણ બઢાવત, લાગત હૈ કહાં તુમકું દામ? ।| ૨ ।। અહનિશિ ધ્યાન ધરું હું તેરો, મુખથી ન વિસારું તુમ નામ; શ્રી નયવિજય વિબુધ વર “સેવક’, કહે તુમ મેરે આતમરામ. ।।૩।। Related Articles Nem Maree Aankho Ma Chhe (Hindi) Aadishwar Hai Pyaro (Hindi) Aadinath Jee Albela Aave (Hindi) Vairagee Banva Hu To (Hindi) Veerta Sada Tu Dharje (Hindi)