Vasupujiya Jin tribhuvan Swami stavan gujarati lyrics

Vasupujiya Jin tribhuvan Swami stavan gujarati lyrics

વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી, ઘનનામી પરિણામી રે;

નિરાકાર સાકાર સચેતન, કરમ કરમ ફલ કામી રે.

નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકારો રે;

દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપારો રે.

॥੧॥

કર્તા પરિણામી પરિણામો, કર્મ જે જીવે કરીએ રે;

એક અનેક રૂપ નયવાદે, નિયતે નય અનુસરીએ રે.

॥२॥

દુઃખ સુખ રુપ ફલ જાણો, નિશ્ચય એક આનંદો રે;

॥३॥

ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે.

॥४॥

પરિણામી ચેતન પરિણામો, જ્ઞાન કરમ ફલ ભાવી રે;

॥५॥

જ્ઞાન કરમ ફલ ચેતન કહીએ, લેજો તેહ મનાવી રે.

આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે;

વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, “આનંદઘન’ મત સંગી રે.

Related Articles

× CLICK HERE TO REGISTER