Vimal jineshwar jagno pyaro stavan gujarati lyrics

Vimal jineshwar jagno pyaro stavan gujarati lyrics

વિમલ જિનેશ્વર જગતનો પ્યારો, જીવન પ્રાણ આધાર હમારો;

સાહિબ! મોહે વિમલ જિણંદા, મોહના! સમ સુરતરુકંદા.

॥੧॥

સાત રાજ અલગો જઈ વસીયો, પણ મુજ ભક્તિતણો છે રસીયો. ।। ૨ ।।

મુજ ચિત્ત અંતર ક્યું કરી જાસી, સેવક સુખીયો પ્રભુ શાબાશી.

॥४॥

આળસ રશો જો સુખ દેવા, તો કુણ કરશે તુમચી સેવા.

||૫ ||

મોહાદિક પ્રભુ દિલથી ઉગારો, જન્મ જરાના દુઃખ નિવારો

સેવક દુઃખ જો સ્વામી ન ભાંજે, પૂરવ પાતિક નહિ મુજ માંજે.

।।૬।।

તો કુણ બીજો આશા પૂરે, સાહિબ કાંઈ ઇચ્છિત પૂરે.

॥७॥

‘જ્ઞાનવિમલ’ સૂરિ જિનગુણ ગાવે, સહેજે સમકિત બહુગુણ પાવે. ।।૮ ।।

Related Articles

× CLICK HERE TO REGISTER