Vimal jineshwar muj parmeshwar stavan gujarati lyrics

Vimal jineshwar muj parmeshwar stavan gujarati lyrics

વિમલ જિનેશ્વર મુજ પરમેશ્વર, અલવેસર ઉપગારી રે;

સુણ સાહિબા સાચા, જગજીવન જિનરાજ જયંકર.

મુજને તુજ સુરતિ પ્યારી રે…

મહિર કરી જે વાંછિત દિજે, સેવક ચિત્ત ધરીજે;

એવા જાણી શિવસુખ પ્રાણી, ભક્તિ સહિ નાણી દીજે રે.

કામકુંભને સુરતરુથી પણ, પ્રભુભક્તિ મુજ પ્યારી રે;

॥२॥

એક ક્ષણ લગી સેવી, શિવસુખની દાતારી રે.

॥3॥

ભક્તિ સુવાસના વાસે વાસિત, જે હોયે ભવિ પ્રાણી રે;

જીવ મુક્તિ ચિદાનંદરુપી, તે કહીએ શુદ્ધ નાણી રે.

॥४॥

પ્રભુ તુજ શક્તિ તણી અતિ મોટી, શક્તિ એ જગમાં વ્યાપે રે;

એક વાર પણ ભાવે સેવી, ચિદાનંદ પદ આપે રે.

॥५॥

પૂરણ પૂરવ પુણ્ય પસાયે, જો તુમ્હ ભગતિ મેં રે;

॥६॥

તો હું દુસ્તર એ ભવ દરિયો, તરિયો સહેજ સ્વામી રે.

॥१॥

સાહિબ સેવક જાણી સાચો, નેકશું નજરે જોજો રે;

“નયવિજય’ કહે ભવોભવ જિનજી, તુમ ભક્તિ મુજ હોજો રે. ॥૭॥

Related Articles

× CLICK HERE TO REGISTER