Categories : Vimalnath muj man vase stavan gujarati lyrics વિમલનાથ મુજ મન વસે, જિમ સીતા મન રામ.||૧|| પિક વંછે સહકારને, પંથી મન જિમ ધામ.वि०॥२॥ કુંજર ચિત્ત રેવા વસે, કમલા મન ગોવિંદ.वि०॥३॥ ગૌરી મન શંકર વસે, કુમુદિની મન જિમ ચંદ.वि०॥४॥ અલિ મન વિકસિત માલતી, કમલિની ચિત્ત દિણંદ.वि०॥५॥ વાચક ‘જસ’ને વાહલો, તિમ શ્રી વિમલ જિણંદ.वि०॥६॥ Related Articles Nem Maree Aankho Ma Chhe (Hindi) Aadishwar Hai Pyaro (Hindi) Aadinath Jee Albela Aave (Hindi) Vairagee Banva Hu To (Hindi) Veerta Sada Tu Dharje (Hindi)