Vimalnath muj man vase stavan gujarati lyrics

Vimalnath muj man vase stavan gujarati lyrics

વિમલનાથ મુજ મન વસે, જિમ સીતા મન રામ.

वि०॥२॥

પિક વંછે સહકારને, પંથી મન જિમ ધામ.

वि०॥३॥

કુંજર ચિત્ત રેવા વસે, કમલા મન ગોવિંદ.

वि०॥४॥

ગૌરી મન શંકર વસે, કુમુદિની મન જિમ ચંદ.

वि०॥५॥

અલિ મન વિકસિત માલતી, કમલિની ચિત્ત દિણંદ.

वि०॥६॥

વાચક ‘જસ’ને વાહલો, તિમ શ્રી વિમલ જિણંદ.

Related Articles

× CLICK HERE TO REGISTER