શ્રી સમકિત યુવક મંડળ (બોરીવલી-મુંબઈ) દ્વારા પરમ પવિત્ર શાશ્વત તીર્થાધિરાજ (પાલીતાણા) ગૌરવને જાળવી રાખવા માટે ગિરિરાજા ની સફાઈ ની કામગીરી કરવામાં આવી ગીરીરાજ પર થી આશરે 2000કિલો પ્લાસ્ટિક નો કચરો કાઢવામાં આવ્યો. સમકિત યુવક મંડળ ની ખુબ ખુબ અનુમોદના