8 આલંબન ત્રિક : આલંબન ત્રિક ↑ મનને સૂત્રાર્થનું વચનને સૂત્રોચ્ચારનું કાયાને જિનબિંબનું આલંબન આલંબન આલંબન આલંબન ચૈત્યવંદન દરમ્યાન મન/વચન/કાયાના તોફાની ઘોડા ઉન્માર્ગે ચાલ્યા ન જાય તે માટે તે ત્રણેય યોગના ઘોડાઓને ત્રણ આલંબનોના આલાનસ્થંભ સાથે બાંધી દેવાના છે. મનના ઘોડાને સૂત્રના અર્થનાં આલંબને બાંધવો.…
Read more