Dhwaja Vidhi In Jainism

  • Shree Dhawaja Rohan Vidhi

    ધ્વજાનુમાપ : ધ્વજા, ધ્વજાદંડ જેટલી લાંબી અને દંડની પાટલીની પહોળાઈ જેટલી બનાવવી પરિકર સાથે મૂળનાયક હોય તો ધ્વજામાં વચ્ચે સફેદ પટ્ટો અને આજુબાજુ લાલ પટ્ટો રાખવો. જો પરિકર ન હોય તો વચ્ચે લાલ પટ્ટો અને આજુબાજુ સફેદ પટ્ટો રાખવો. આસોપાલવનું તોરણ અવશ્ય બંધાવવું. ધ્વજા ઉપર ચોત્રીસો યંત્ર લખવો. તથા સૂર્યચંદ્ર…

    Read more