6 દિશાત્યાગ ત્રિક : દિશાત્યાગ ત્રિક ↑ જમણી દિશા ડાબી દિશા પાછળની દિશા. 1. આપણી જમણી બાજુની દિશામાં જોવાનો ત્યાગ કરવો. 2. આપણી ડાબી બાજુની દિશામાં જોવાનો ત્યાગ કરવો. 3. આપણી પાછળની બાજુની દિશામાં જોવાનો ત્યાગ કરવો. ચૈત્યવંદનનો પ્રારંભ કરતાં…
Read more