શ્રી આદિનાથાય નમઃ શ્રી આત્મ-કમલ- લબ્ધિ ગુરૂભ્યો નમઃ તં વિક્રમં ગુરુવરં વરદં નમામિ શ્રી જ્ઞાનપદ પૂજા શ્રી વડાકલ્પ (કલ્પસૂત્ર) સંવત્સરી (બારસાસૂત્ર) અને ચાર્તુમાસમાં ગ્રંથ વાંચનના દિવસે પાંચ જ્ઞાનની વાસક્ષેપ પૂજા કરતાં બોલવાના દૂહાઓ. વિધિ : પ્રથમ વાસક્ષેપ પૂજાના લાભાર્થી પરિવારે સુગંધી વાસક્ષેપ આદિ…
Read more