Jain Bhadra tap Vidhi

  • Shree Bhadra Tap Ane Teni Vidhi (Gujrati)

    શ્રી ભદ્ર તપ અને તેની વિધિ   एकद्वित्रिचतुःपञ्चत्रिचतुःपञ्चभूद्वयैः ।  पञ्चैकद्वित्रिवेदैश्च द्वित्रिवेदेषुभूमिभिः ॥१॥   चतुःपञ्चैकद्वित्रिभिश्चोपवासैः श्रेणिपञ्चकम् ।  भद्रे तपसि मध्यस्थपारणश्रेणिसंयुतम् ॥२॥   આ તપ ભદ્ર એટલે કલ્યાણકારક હોવાથી ભદ્ર નામે કહેવાય છે.  તેમા પ્રથમ શ્રેણિમા પહેલો એક ઉપવાસ કરી પારણું કરવું.  પછી બે ઉપવાસ ઉપર પારણું, પછી ત્રણ ઉપર પારણું, પછી…

    Read more