④ पूજા ત્રિક पूજા ↑ અંગપૂજા અગ્રપૂજા ભાવપૂજા (1) અંગપૂજા : પરમાત્માની પ્રતિમાજી ઉપર જે પૂજા કરવામાં આવે તેને અંગપૂજા કહેવાય છે. દા.ત. જલપૂજા, ચંદનપૂજા, પુષ્પપૂજા (વાસક્ષેપ પૂજા, અંગરચના,વિલેપનપૂજા, આભૂપણપૂજા ઈત્યાદિનો સમાવેશ પણ અંગપૂજામાં થાય છે.) આ પૂજાને વિઘ્નોપશામિની…
Read more