Jain Rules And Regulations

  • Nineth Mudra Trik

    9 મુદ્રા ત્રિક : મુદ્રા ત્રિક ↑ યોગમુદ્રા, મુક્તાશુક્તિ મુદ્રા, જિનમુદ્રા શબ્દાર્થ : મુદ્રા અભિનય (એકશન) જૈનદર્શનમાં ચૈત્યવંદનવિધિમાં, પ્રતિક્રમણ-વિધિમાં, યોગવિધિમાં વિવિધ પ્રકારની મુદ્રાઓનું વિદ્યાન કરવામાં આવેલ છે. જુદાં જુદાં સૂત્રો બોલતાં અને ક્રિયા કરતાં શરીરની મુદ્રાઓ (અભિનય) બદલવાની હોય છે. ઘણાના મનમાં સવાલ જાગે છે કે આ વારેવારે મુદ્રાઓ કેમ…

    Read more