Jain Temple Rules

  • Third Pranam Trik

    પ્રણામ ત્રિક :   પ્રણામ   1.અંજલિબદ્ધ 2. અર્ધાવનત પ્રણામ : 3. પંચાંગ પ્રણિપાત શબ્દાર્થ : પ્ર = ભાવપૂર્વક. ણામ = નમવું.  ભાવપૂર્વક પરમાત્માને નમવું તેનું નામ ‘પ્રણામ.’   1. અંજલિબદ્ધ પ્રણામ : શબ્દાર્થ : અંજલિ = હાથ જોડવા,  બદ્ધ – કપાળે લગાડવા. દેવાધિદેવનું વદનારવિંદ દેખાતાંની સાથે જ બે  હાથ…

    Read more