મેરુ પર્વત અને ફરતું જ્યોતિષચક્ર જંબૂદ્વીપની મધ્યમાં જે મેરુ પર્વત છે તે મલસ્થંભના આકારે ગોળ છે. નીચેથી પહોળો અને ઉપરથી અનુક્રમે સાંકડો થતો જાય છે. મૂળમાંથી ઉપર સુધી ૧ લાખ યોજન છે. જેમાં મૂળથી ૧૦૦૦ યોજન રત્નપ્રભા પૃથ્વીમાં દટાયેલો છે. ૯૯,૦૦૦ યોજન બહાર છે. મૂળમાં ૧૦,૦૯૦ ૧૦/૧૧ યોજન પહોળો…
Read more