Nandishwar dweep vidhan

  • Jambudweep Thee Nandishwar Dweep

      જંબૂદ્વીપથી નંદીશ્વરદ્વીપ : બાવન શાશ્વત ચૈત્ય : નંદીશ્વર સમુદ્ર  મનુષ્યલોકના મધ્યમાં થાળીના આકારે સ્થિર રહેલ ૧ લાખ યોજન પ્રમાણ  જંબૂ નામનો દ્વીપ છે. જેના મધ્યભાગમાં લાખ  યોજન પ્રમાણ ઊંચો મેરૂપર્વત છે. તેને પ્રદક્ષિણા આપતું જ્યોતિષ ચક્ર છે.  આ દ્વીપમાં ૨ ચંદ્ર અને ૨ સૂર્ય છે. ત્યારપછી બે લાખ યોજનના વિસ્તારવાળો…

    Read more