2 પ્રદક્ષિણા ત્રિક પ્રદક્ષિણાત્રિક ↑ પ્રથમ પ્રદક્ષિણા, દ્વિતીય પ્રદક્ષિણા, તૃતીય પ્રદક્ષિણા શબ્દાર્થ : પ્ર = ઉત્કૃષ્ટ ભાવપૂર્વક દક્ષિણા પરમાત્માની જમણી બાજુએથી શરૂ કરાય તે. પ્રદક્ષિણા પરમાત્માની જમણી બાજુએથી અને આપણી ડાબી બાજુએથી શરૂ થાય છે. અને જમણા હાથે પૂરી થાય છે. આ રીતે રાઉન્ડમાં ફરતાં પરમાત્મા આપણી…
Read more