સત્તરભેદી પૂજા સમીક્ષા પરમાત્માની ભક્તિ માટે શાસ્ત્રોમાં પંચપ્રકારી, અષ્ટપ્રકારી ચોસઠપ્રકારી, નવ્વાણું પ્રકારી આદિ પૂજાના વિવિધ પ્રકારો દર્શાવવામાં આવ્યા છે. જેમાંની એક સત્તરભેદી પૂજા પણ છે. પૂ.આત્મારામજી મહારાજે રચેલી આવી સત્તરભેદી પૂજા હાલમાં વિશેષ પ્રકારે પ્રચલિત છે. ૧૦૮ કાવ્યોમાં બનેલી આ પૂજા વિવિધ રાગોથી યુક્ત અને અદ્દભુત શબ્દસંયોજનથી અલંકૃત છે.…
Read more