શ્રી ભદ્ર તપ અને તેની વિધિ एकद्वित्रिचतुःपञ्चत्रिचतुःपञ्चभूद्वयैः । पञ्चैकद्वित्रिवेदैश्च द्वित्रिवेदेषुभूमिभिः ॥१॥ चतुःपञ्चैकद्वित्रिभिश्चोपवासैः श्रेणिपञ्चकम् । भद्रे तपसि मध्यस्थपारणश्रेणिसंयुतम् ॥२॥ આ તપ ભદ્ર એટલે કલ્યાણકારક હોવાથી ભદ્ર નામે કહેવાય છે. તેમા પ્રથમ શ્રેણિમા પહેલો એક ઉપવાસ કરી પારણું કરવું. પછી બે ઉપવાસ ઉપર પારણું, પછી ત્રણ ઉપર પારણું, પછી…
Read more