Aayambil k laabh

Aayambil k laabh

Aayambil k laabh

આયંબિલ તપ કરી પુણ્યનુ ભાથુ બાધશો.
* એક આયંબિલ કરવાથી એક હજાર કરોડ વરસ નું નારકી નું આયુષ્ય તૂટે છે.
* આયંબિલ એટલે સ્વાદીષ્ટ ભોજન કરવાની આશક્તિ પર નિયંત્રણ કરવાનો અચૂક ઉપાય.
* કોઈ પણ શુભ કાર્યના પ્રારંભમા આયંબીલ કરવું મહા-મંગલકારી છે.
* વિરાધાનાના વિશ દૂર કરીને અમૃતનું પાન કરવાનું પુણ્ય પર્વ.
* સમતાની સાધના દ્વારા સિદ્ધિના શિખરો સર કરવાનું પુણ્ય પર્વ.
* કર્મના બંધનથી મુક્ત બનીને મુક્તિ મહેલમાં સહેલ કરવાનું પુણ્ય પર્વ.
* ક્રોધના અગ્નિને શાંત કરવા માટે ક્ષમાના જળનું સિંચન કરવાનું પુણ્ય પર્વ.
* વાસનાથી વિમુખ બનીને ઉપાસના કરવાનું પુણ્ય પર્વ.
* જીવનના દરેક કાર્યને મોક્ષના લક્ષને ધ્યાનમા રાખીને કરવાનું પુણ્ય પર્વ
* વાત્સલ્યના વારિ (પાણી) ના સ્નાન દ્વારા આત્માને શુદ્ધ કરવાનું પુણ્ય પર્વ.
* આત્મ્વાદનો સ્વીકાર કરીને ધર્મ સત્તાને શરણે જવાનું પુણ્ય પર્વ.
* દુરાગ્રહોને છોડીને સત્યને સમજવાની દ્રષ્ટિ કેળવવાનું પુણ્ય પર્વ.
* આયંબિલ એટલે કઠીન કર્મો ક્ષય કરવાનો રામ-બાન ઈલાજ.
* આયંબિલથી પુણ્યનો ઉદય જલ્દી થાય, અશુભ કર્મોને જલ્દી ખપાવે, આયંબિલથી દુઃખ ટળે.
* આયંબિલની ઓળી કરવી એ શ્રેષ્ટ તપ માનું એક તપ છે.
* ઓળીમાં ઓછામા ઓછા ત્રણ આયંબિલ કરવા જેથી વિધ્નો દૂર થાય અને શાંતિ મળે..

Related Articles

× CLICK HERE TO REGISTER