પ.પૂ આચાર્ય રંગવિમલસુરીશ્વરજી મ.સા ના આજ્ઞાવર્તી
પ.પૂ શરદપૂણાશ્રીજી મ.સા વિસનગર નિવાસી કેશવલાલ પાનાચંદ ગોરીસ ના સુપુત્રી
આજરોજ તા. ૦૫-૦૧-૧૮ શુક્રવાર નારોજ
સવારે ૧૦-૨૨ કલાકે સમાધીપૂર્વક કાળધર્મ પામ્યા છે.
માતુશ્રી પ.પૂ દેવસેનાશ્રીજી મ.સા (પૂ .બા મ.સા)
બહેનો અરૂણાબેન-સરલાબેન-ગુણસેનાશ્રીજી મ.સા-ભવ્યકલાશ્રીજી મ.સા ત્થા રમેશભાઇ તેમજ મનુભાઇ ના બ્હેન મ.સા
પૂ નિધિપૂણાશ્રીજી મ.સા ના ગુરૂજી
ઉમર વર્ષ ૬૪
દિક્ષા પયાર્ય વર્ષ ૪૬
ઉછામણી નો સમય બપોરે ૨-૩૦ કલાકે
પાલખી નો સમય બપોરે ૩-૩૦ વાગે
પાલખી શાહપુર લઇ જવામાં આવશે
સ્થળ :~ શ્રી વિમલ ગચ્છ ઉપાશ્રય ટ્રસ્ટ
દેવશાનો પાડો,
દાદા સાહેબ ની પોળ સામે,
સ્વામીનારાયણ મંદિર પાસે,
કાલુપુર અમદાવાદ.