બાપજી મ.સા. સમુદાય ના પ્રવર્તીની સાધ્વીજી દિવ્ય પૂર્ણા શ્રીજી મ.સા. ના બેન મ.સા. સાધ્વીજી પરમ પ્રભા શ્રીજી મ.સા. આજ રોજ પ્રથમ અશો સુદ 11. રવિવાર, 27/09/2020 બપોરે 3.25 મી. નાસિક ,ધર્મચક્ર મુકામે ખૂબ સમાધિ પૂર્વક કાળ ધર્મ પામેલ છે.