Mahabharat tap na tapasvi…..

Mahabharat tap na tapasvi…..

Mahabharat tap na tapasvi…..

તપસ્વી નો જય જયકાર…

ભાંડુંપ kdo સંઘ માં ચાતુર્માસ બિરાજમાન *પ.પુ.કૈવલ્યપ્રિયાશ્રીજી મ.સા* નું મહાભદ્ર તપ ચાલે છે….જે તપ માં 196 ઉપવાસ અને 49 પારણા આવે છે..

આ તપ ની 7 મી અને છેલ્લી શ્રેણી નું પચ્ચખાણ લેવા ગઈ કાલે ભાંડુંપ થી સંઘના શ્રાવક ,શ્રાવિકા ઓ સાથે ઘાટકોપર પધારી પ.પુ.આ.ભ.શ્રી ક્લાપ્રભસાગરસુરીશ્વરજી મ.સા ના મુખે પચ્ચખાણ લીધું….7 મી શ્રેણી માં અલગ અલગ 28 ઉપવાસ અને 7 પારણા આવશે….

તેઓ આ તપ કરનારા વર્તમાન સમય માં અચલગચ્છ ના પ્રાયઃ એક માત્ર તપસ્વી છે..

તેમના તપ નું પારણું 10/09/17 ના ભાંડુંપ માં રહેશે…

આ પ્રસંગે ઘાટકોપર સંઘ વતી ભાંડુંપ ના સંઘ નું પણ બહુમાન કરવામાં આવેલ…

નીચે આ તપ માં વિવિધ શ્રેણી માં ઉપવાસ કેવી રીતે આવે છે તે આપની જાણ માટે આપેલ છે….

Related Articles

× CLICK HERE TO REGISTER