Mānibhadra Veer Stuti (English)
Dhārelu sahu kām siddh karvā,
Chho dèv sāchā tamè,Ne vighnō saghalā vinash karvā,
Chho shaktishāli tamè;Sèvè jè charano kharā harday thi,
Tènè upādhi nathi,Àvā shree mānibhadra dèv tamnè,
Vandu ghanā bhāv thi.
➖➖➖➖➖➖➖➖➖➖➖Dèvā sukh samast jan nè,
Jè chhè sadā jāgtā,Sèvā nā karnār nā palak mā,
Kashto badhā kāptā;Siddhi sarva malè anè bhay talè,
Āpè sadā sanmati,Ávā shree Mānibhadra dèv namtā
Ånand thāyè ati.
Mānibhadra Veer Stuti (Hindi)
धारेलुं सहु काम सिद्ध करवा, छो देव साचा तमे,
ने विघ्नो सघळां विनाश करवा, छो शक्तिशाली तमे;
सेवे जे चरणो खरा हदय थी, तेने उपाधि नथी,
ऐवा श्री माणिभद्र देव तमने, वंदुं घणा भावथी. १
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
देवा सुख समस्त जनने, जे छे सदा जागता,
सेवाना करनार ना पलक मां कष्टो बधा कापता;
सिद्धि सर्व मळे अने भय टळे, आपे सदा सन्मति,
एवा श्री माणिभद्र देव नमतां आनंद थाय अति. २
Mānibhadra Veer Stuti (Gujarati)
ધારેલું સહુ કામ સિદ્ધ કરવા, છો દેવ સાચા તમે,
ને વિઘ્નો સઘળાં વિનાશ કરવા, છો શક્તિશાળી તમે;
સેવે જે ચરણો ખરા હૃદય થી, તેને ઉપાધિ નથી,
એવા શ્રી માણિભદ્રદેવ તમને, વંદુ ઘણા ભાવ થી.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
દેવા સુખ સમસ્ત જનને, જે છે સદા જાગતા,
સેવા ના કરનાર ના પલકમાં, કષ્ટો બધા કાપતા;
સિદ્ધિ સર્વ મળે અને ભય ટળે, આપે સદા સન્મતિ,
એવા શ્રી માણિભદ્રદેવ નમતાં આનંદ થાય અતિ.