2.Jirawala Parshwanath

2.Jirawala Parshwanath

2.Jirawala Parshwanath

2 .Jirawala Parshwanath

Jiravalla Tirth ,

At. Post: Jiravalla, Tal: Revdar, Via Abu Road,

(Rajasthan) 307514 Web-shrijirawalaparshwanathtrith

,Ph.: 02975-224438
Mo.: 9413000351/8890878325
Fax : 02975-224664

2. श्री जीरावला पार्श्वनाथ

उलेखनुसार यहा जिरावाला पार्श्वनाथ भगवन का मंदिर वि. सं. ३२६ में कोड़ी नगर के सेठ श्री अमरासा ने बनाया था |कहा जाता है की अमरासा श्रावक को स्वप्न में श्री पार्श्वनाथ भगवान के अधिष्ठायक देव के दर्शन हुए | अमरासाने स्वप्न का हाल वहा विराजित आचार्य श्री देव्सुरीजी को भी इसी तरह का स्वप्न आया था | पुनययोग से वाही पर पार्श्वप्रभु की प्रतिमा प्राप्त हुई |
मानयता है की आक्रमणकारीयो के भय से पार्श्वप्रभु की इस प्राचीन प्रतिमा को सुरक्षित किया होगा, जो की अभी एक देहरी में विद्धमान है |
श्री जिरावाला पार्श्वनाथ भगवान की महिमा का जैन शास्त्रों में जगह-जगह पर वर्णन किया है |यहां के चमत्कार भी प्रखयात है , जैसे एक बार ५० लुटेरे इकटे होकर मंदिर में घुसे |मंदिर में उपलब्ध सामान व रुपये को जिनके जो हाथ लगा , गटडिया बांधकर बहार आने लगा |दैविक शक्ति से उन्हें कुछ भी दिखाई न दिया जिससे जिधर भी जाते दीवारों से टकराकर खून से लथपथ हो गए व अन्दर ही पड़े रहे |ऐसी अनेको घटनाए घटी है वहा पे व अभी भी घटती है |
इनके कथानुसार यहा आने पर उनकी मनोकामनाए पूर्ण होती है | चैत्री पूर्णिमा , कार्तिक पूर्णिमा व भाद्रव शुक्ला ६ को मेले लगते है |श्री पार्श्व प्रभु की प्रतिमा अति ही प्राचीन रहने के कारण कलात्मक व भावात्मक है सहज ही भक्तजनों के हृदय को अपनी तरफ खीच लेती है |यह बावन जिनालाय मंदिर का द्रुशय अति ही आकर्षक लगता है |
चमत्कार :
चौदहवी शताब्दी का समय था| पू.आ. श्री मेरुप्रभसूरीजी म.सा. विहार करते हुए तीर्थ की ओर आ रहे थे | विकत जंगल में सूर्यदेव मार्ग भूल गए| अनेक प्रयतनों के बाद भी मार्ग का पता नहीं चला| जीरावाला पार्श्वनाथ के दर्शन के लिए सूर्यदेव बेचैन हो गए| आखिर उन्होंने प्रभु के दर्शन न हो तब तक आहार पानी का त्याग कर अनशन कर लिया| अभिगृह के प्रभाव से निर्जन जंगल में अचानक एक घुड़सवार उपस्तिथ हुआ और उसने आचार्य भगवंत को जीरापल्ली तक सुरक्षित पहुचा दिया |उसके बाद वह घुडसवार अदृश्य हो गया|

ભગવાન પારશ્વનાથ હયાતીમાં બનેલી જિનપ્રતિમા એટલે શ્રી જીરાવલા પારશ્વનાથ !
જ્ય હો જીરાવલા પારશ્વનાથનો !!
જેનાં દર્શન કરીએ અને જીવન ધન્ય થઈ જાય તેવી જિનપ્રતિમાં જીરાવલા નામના ગામમાં બિરાજમાન છે.
સૌ તેને જીરાવલાપારશ્વનાથના નામે ઓળખે છે.
સેંકડો વર્ષો પહેલાંની વાત છે.
જીરાવલા ગામની નજીક આવેલા વરમણ ગામમાં એક એવી ઘટના બની જેણે પોતાનો સુવર્ણ ઇતિહાસ ખડો કરી દીધો: એક વયોવૃધ્ધ સ્ત્રી વરમાણ ગામમાં રહે. તેની એક ગાય. એ સ્ત્રી ગાયને લઈને રોજ જંગલમાં ચરાવવા જાય. એકદા એણે જોયું કે ગાય એક વૃક્ષ તળે ઊભી રહે છે. દૂધ સ્વયં ઝરી જાય છે. ધરતી પર અભિષેક થઈ જાય છે.
ડોશીમાં ચમક્યાં .
બીજા દિવસે એ સ્ત્રીએ ધ્યાન રાખ્યું. ગાયે એ દિવસે પણ એમ જ કર્યું.
આમ રોજ થતું હતુ.
વરમાણમાં એક શેઠ રહે. નામે ઘાંઘલ શેઠ. ધર્મે જૈન અને પાક્કા વહેપારી. રાતના સમયે શેઠને સ્વપ્નમાં કોઈ શાસનદેવે આવીને ઘાંઘલ શેઠને કહ્યું,
‘આજથી ૨૮૦૦ વર્ષ પહેલાં જ્યારે પાશ્વેનાથ ભગવાન જીવંત હતા. ત્યારની વાત છે. તે સમયે ચંદ્રયશ નામના રાજાએ પાશ્વેનાથ ભગવાનની મૂર્તિ બનાવી. એ મૂતિ ખૂબ પ્રભાવશાળી છે. વરમાણની બહાર વૃક્ષતળે દટાયેલી છે. એ પ્રતિમા પર એક ગાય ભક્તિથી રોજ દૂધનો અભિષેક કરે છે. એ તેની નિશાની છે. તો એ પ્રતિમા બહાર કાઢ અને જિનમંદિર બનાવીને સ્થાપિત કર.’
સવારનો સૂર્યોદય થયો.
ઘાંઘલ શેઠ સ્વપ્ન યાદ રાખીને ગામની બહાર દોડયા.
જોયું તો એક ગામ વૃક્ષતળે ઊભી છે. તેના આંચળમાંથી દૂધનો સ્વયં અભિષેક ધરતી પર થઈ રહ્યો છે.
ઘાંઘલ શેઠને સ્વપ્નની વાતમાં તથ્ય લાગ્યું.
ઘાંઘલ શેઠે જૈનોને ભેગા કર્યાં. પોતાને આવેલા સ્વપ્નની વાત કહી. સૌનો સહકાર મેળવીને જમીન ખોદવામાં આવી સૌના આશ્વર્ય વચ્ચે ઝગમગતા તારલાનું રૃપ લઈને ઘડી હોય તેવી પાશ્વેનાથ ભગવાનની સુંદર પ્રતિમા મળી.
ચારે કોર હર્ષ છવાઈ ગયો.
સૌએ જ્યનાદ કર્યો.
ઘાંઘલ શેઠે પ્રતિમાઝી વરમાણ ગામમાં લઈ જવાની તૈયારી કરવા માંડી તે સમયે જીરાવલા ગામના જૈન આગેવાનો વચવામાં પડયાં. તેમણે કહ્યું કે પ્રતિમા અમારા ગામની હૃદમાં પ્રગટ થઈ છે, માટે તેનો હક્ક અમારો છે !
તે સમયે એક ડાહ્યા માણસે સમાધાન કરતાં કહ્યું કે એક ગાડું મંગાવો. તેમાં એક બળદ વરમાણનો જોડો, બીજો બળદ જીરાવલાનો જોડો. અને ગાડું જે દિશામાં જાય ત્યાં ભગવાનને લઈ જાવ.
એમ જ થયું.
ગાડું જીરાવલાની દિશામાં ચાલ્યું. પર્વતની તળેટીમાં ઊભું રહી ગયું.
ઘાંઘલ શેઠે કહ્યું.’ પ્રભુની આ ઇચ્છા મને કબૂલ છે. અહીં જિનમંદિર બનાવીએ. પ્રભુને અહીં સ્થાપીએ. હું પણ મારા પરિવાર સાથે અહીં જ રહીશ અને જીવનભર પ્રભુની સેવા કરીશ.’
ઘાંઘલ શેઠે ભવ્ય જિનમંદિર ખડું કર્યું. વિ.સં. ૧૧૯૧નું તે વર્ષ.. ઘાંઘલ શેઠે તે સમયના પ્રસિધ્ધ જૈનાચાર્યશ્રી અજિતદેવસૂરીશ્વરના વરદ હસતે પ્રતિષ્ઠા કરાવી.
અજિતદેવસૂરિજીએ કહ્યું,’ પ્રભુ જ્યારે જીવંત હતા ત્યારે આ પ્રતિમાનું નિર્માણ થયું છે. આ પ્રતિમા અને આ તીર્થ ખૂબ પ્રભાવશાળી છે. હવે તેનો મહિમા ચારેકોર ખૂબ ફેલાશે. હવે જે કોઈ જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવશે ત્યારે જીરાલાલ પાશ્વેનાથ ભગવાનનો રક્ષામંત્ર લખીને જ પ્રતિષ્ઠા થશે.’
જીરાવલા પાશ્વેનાથનો ખૂબ મહિમા ફેલાયો. અસંખ્ય લોકો દર્શનાર્થે આવવા માંડયા. આજ સુધી સમગ્ર વિશ્વમાં જ્યાં પણ જિનમંદિરની સ્થાપના થાય છે ત્યાં જીરાવલા પાશ્વેનાથનો રક્ષામંત્ર લખવામાં આવે છે.
કાળની ગતિ ભારે વિચિત્ર છે. સમયની અનેક થપાટો ખાતું જીરાવલા પોતાના અખંડ પ્રભાવ સાથે ટકી રહ્યું છે. જિનમંદિરના અનેક જીર્ણોધ્ધાર થયા. છેલ્લો જીર્ણોધ્ધાર અને પ્રતિષ્ઠા પૂજ્ય હિમાચલસૂરિજી મહારાજે આજથી ૫૫ વર્ષ પહેલાં કરાવ્યા.
ભગવાન પાર્શ્વનાથનો મહિમા અચિંત્ય છે. જે પાશ્વેનાથ પ્રભુનું નામ લે છે. તે ભવસંસાર તરી જાય છે.

About Shri Jirawala Parshwanath Jain Derasar
Shri Jirawala Parshwanath Jain Derasar is a famous Jain Temple. It is located in Sirohi, Rajasthan. The temple is dedicated to Lord Parshvanatha, the 23rd Jain Tirthankara.
According to the history, based on the Jain sculptures the town is called as Jiravalli, Jirapalli etc. One day Shri Amasara saw a dream and lord gave some instructions about the place where the idol was lay down. The lord also appeared on the Acharya Shri Devasurivara dream and gave a instructions. Both of them were went to this place and found the idol. In 331 Vikram Samvat Era, they constructed the temple and installed the idol of the lord.
The idol of this temple was installed by the hands of Shri Devasurivara. This idol was reinstalled many times. Finally the idol was installed by the hand of of Shri Trilokavijayaji in the bright half of the Vaishakh. The deity of Lord parshvanatha has the miraculous power. The Jains and the Non-Jains also visit this temple and offers their prayer and get their fulfill wishes.
One of the legends say that Seth Amarasha of Kodinagar and Acharya Devsurishvarji (a.k.a. Shri Devasurivara), on the same day saw in their dream that there lays an idol of Lord Parshvanath near the foot of Jayraj Hill. Following thier dream both found out the place and excavated the area. There they found the Idol of Lord Parshvanath lying in the ground. This statue of Shri Parshvanath was 18 cm high sitting in Padmasana position.They took out the Idol and a magnificent temple was built in that place.
Shri Jiraval Parshvanath
Hence under the guidance of Devsurishvarji a temple was built in 331 Vikram Samvnt Era (Which is approximately 389 B.C.; Source – Wikipedia); and the idol was installed by Shri Devsurishvarji himself. Then in the surrounding of the temple 108 idols of shri Parshvanath were installed
As you can see in the photos a complete renovation of the Temple was underway and the Mulnayak (main idol) and other 108 idols was shifted inside a small room temporarily.
The temple pillars and walls are carved with intricate designs by the hands of skilled labours. Some of the pillars and walls also display ancient works of art.
I did manage to grab some shots of the workers working on the intricate carvings trying to make this place better and wonderful
Apart from the temple the place consists of a Dharamshala, for larger group of pilgrims which is also located in the shade of a mountain. This provides a calm environment for Jain scholars as well as priests to learn and rt.

ભગવાન પાશ્વેનાથની હયાતીમાં બનેલી જિનપ્રતિમા એટલે શ્રી જીરાવલા પ્રાશ્વેનાથ!

જ્ય હો જીરાવલા પાશ્વેનાથનો !

જેનાં દર્શન કરીએ અને જીવન ધન્ય થઈ જાય તેવી જિનપ્રતિમાં જીરાવલા નામના ગામમાં બિરાજમાન છે. સૌ તેને જીરાવલા પાશ્વેનાથના નામે ઓળખે છે.
સેંકડો વર્ષો પહેલાંની વાત છે.

જીરાવલા ગામની નજીક આવેલા વરમણ ગામમાં એક એવી ઘટના બની જેણે પોતાનો સુવર્ણ ઇતિહાસ ખડો કરી દીધો: એક વયોવૃધ્ધ સ્ત્રી વરમાણ ગામમાં રહે. તેની એક ગાય. એ સ્ત્રી ગાયને લઈને રોજ જંગલમાં ચરાવવા જાય. એકદા એણે જોયું કે ગાય એક વૃક્ષ તળે ઊભી રહે છે. દૂધ સ્વયં ઝરી જાય છે. ધરતી પર અભિષેક થઈ જાય છે.

ડોશીમાં ચમક્યાં .
બીજા દિવસે એ સ્ત્રીએ ધ્યાન રાખ્યું. ગાયે એ દિવસે પણ એમ જ કર્યું.
આમ રોજ થતું હતુ.

વરમાણમાં એક શેઠ રહે. નામે ઘાંઘલ શેઠ. ધર્મે જૈન અને પાક્કા વહેપારી. રાતના સમયે શેઠને સ્વપ્નમાં કોઈ શાસનદેવે આવીને ઘાંઘલ શેઠને કહ્યું,

‘આજથી ૨૮૦૦ વર્ષ પહેલાં જ્યારે પાશ્વેનાથ ભગવાન જીવંત હતા. ત્યારની વાત છે. તે સમયે ચંદ્રયશ નામના રાજાએ પાશ્વેનાથ ભગવાનની મૂર્તિ બનાવી. એ મૂતિ ખૂબ પ્રભાવશાળી છે. વરમાણની બહાર વૃક્ષતળે દટાયેલી છે. એ પ્રતિમા પર એક ગાય ભક્તિથી રોજ દૂધનો અભિષેક કરે છે. એ તેની નિશાની છે. તો એ પ્રતિમા બહાર કાઢ અને જિનમંદિર બનાવીને સ્થાપિત કર.’
સવારનો સૂર્યોદય થયો.

ઘાંઘલ શેઠ સ્વપ્ન યાદ રાખીને ગામની બહાર દોડયા.
જોયું તો એક ગામ વૃક્ષતળે ઊભી છે. તેના આંચળમાંથી દૂધનો સ્વયં અભિષેક ધરતી પર થઈ રહ્યો છે.
ઘાંઘલ શેઠને સ્વપ્નની વાતમાં તથ્ય લાગ્યું.

ઘાંઘલ શેઠે જૈનોને ભેગા કર્યાં. પોતાને આવેલા સ્વપ્નની વાત કહી. સૌનો સહકાર મેળવીને જમીન ખોદવામાં આવી સૌના આશ્વર્ય વચ્ચે ઝગમગતા તારલાનું રૃપ લઈને ઘડી હોય તેવી પાશ્વેનાથ ભગવાનની સુંદર પ્રતિમા મળી.
ચારે કોર હર્ષ છવાઈ ગયો.
સૌએ જ્યનાદ કર્યો.

ઘાંઘલ શેઠે પ્રતિમાઝી વરમાણ ગામમાં લઈ જવાની તૈયારી કરવા માંડી તે સમયે જીરાવલા ગામના જૈન આગેવાનો વચવામાં પડયાં. તેમણે કહ્યું કે પ્રતિમા અમારા ગામની હૃદમાં પ્રગટ થઈ છે, માટે તેનો હક્ક અમારો છે !

તે સમયે એક ડાહ્યા માણસે સમાધાન કરતાં કહ્યું કે એક ગાડું મંગાવો. તેમાં એક બળદ વરમાણનો જોડો, બીજો બળદ જીરાવલાનો જોડો. અને ગાડું જે દિશામાં જાય ત્યાં ભગવાનને લઈ જાવ.
એમ જ થયું.

ગાડું જીરાવલાની દિશામાં ચાલ્યું. પર્વતની તળેટીમાં ઊભું રહી ગયું.
ઘાંઘલ શેઠે કહ્યું.’ પ્રભુની આ ઇચ્છા મને કબૂલ છે. અહીં જિનમંદિર બનાવીએ. પ્રભુને અહીં સ્થાપીએ. હું પણ મારા પરિવાર સાથે અહીં જ રહીશ અને જીવનભર પ્રભુની સેવા કરીશ.’

ઘાંઘલ શેઠે ભવ્ય જિનમંદિર ખડું કર્યું. વિ.સં. ૧૧૯૧નું તે વર્ષ.. ઘાંઘલ શેઠે તે સમયના પ્રસિધ્ધ જૈનાચાર્યશ્રી અજિતદેવસૂરીશ્વરના વરદ હસતે પ્રતિષ્ઠા કરાવી.

અજિતદેવસૂરિજીએ કહ્યું,’ પ્રભુ જ્યારે જીવંત હતા ત્યારે આ પ્રતિમાનું નિર્માણ થયું છે. આ પ્રતિમા અને આ તીર્થ ખૂબ પ્રભાવશાળી છે. હવે તેનો મહિમા ચારેકોર ખૂબ ફેલાશે. હવે જે કોઈ જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવશે ત્યારે જીરાલાલ પાશ્વેનાથ ભગવાનનો રક્ષામંત્ર લખીને જ પ્રતિષ્ઠા થશે.’

જીરાવલા પાશ્વેનાથનો ખૂબ મહિમા ફેલાયો. અસંખ્ય લોકો દર્શનાર્થે આવવા માંડયા. આજ સુધી સમગ્ર વિશ્વમાં જ્યાં પણ જિનમંદિરની સ્થાપના થાય છે ત્યાં જીરાવલા પાશ્વેનાથનો રક્ષામંત્ર લખવામાં આવે છે.

કાળની ગતિ ભારે વિચિત્ર છે. સમયની અનેક થપાટો ખાતું જીરાવલા પોતાના અખંડ પ્રભાવ સાથે ટકી રહ્યું છે. જિનમંદિરના અનેક જીર્ણોધ્ધાર થયા. છેલ્લો જીર્ણોધ્ધાર અને પ્રતિષ્ઠા પૂજ્ય હિમાચલસૂરિજી મહારાજે આજથી ૫૫ વર્ષ પહેલાં કરાવ્યા.

ભગવાન પાશ્વેનાથનો મહિમા અચિંત્ય છે. જે પાશ્વેનાથ પ્રભુનું નામ લે છે. તે ભવલસંસાર તરી જાય છે.

Related Articles

Jeetbuzz

Jeetwin