97 .Makshi Parshwanath
Mulnayak: Nearly 89 cms. high black – coloured idol of Bhagwan Makshi Parshvanath in the padmasana posture. There is an umbrella of 7 hoods over the head of the idol.
Tirth: It is on the bank of a beautiful lake in the village of Makshi.
Historicity: This is an ancient idol believed to be more than 2,500 years old. Sangram Soni, who was a native of Lolada village of Vadiyar province, was a very religious Shravak. For business purposes, he settled in Mandavgarh and became very prosperous. Badshah Ghiasuddin appointed him as his minister. Jainism was very popular at that time with a great number of Jain families living here. Sangram Soni built 17 Jain temples. He also built a beautiful and alluring Jain temple with 52 small temples surrounding it in the village of Makshi and this idol of Bhagwan Parshvanath was ceremonially installed in V.S.1472 by the revered hands of Acharya Shri Somsundarsurishvarji.. When Mohammed Ghazni came here to destroy the temple, he fell seriously ill and started having experiences of supernatural forces. He therefore directed his army not only to retreat but to also leave the temple and the idol totally unharmed. As a token of his repentance, he built five miniature turrets on the temple’s entry gate. This is a very miraculous idol with miracles happening now and then. Once milk poured out from the hood over the head of the idol whereupon the sanctum sanctorum of the temple overflowed with milk. Many devotees who were present at that time considered themselves lucky on seeing this miraculous and glorious sight and praised their good fortune. Miracles keep happening even today. This temple was renovated some years back
Works of Art and Sculpture: The idol of Parshvanath is very ancient,magnificent, beautiful and miraculous. The sculptural art of the idol has always remained a source of attraction to the pilgrims. The carvings on the temple is very artistic.
Guidelines: The temple is 1.5 Kms away from the railway station of Makshi. The village of Makshi is 40 Kms away from Ujjain and 70 Kms from Indore on Mumbai – Agra Road. There is a tar road upto the temple. Bus and private vehicle service is available. Dharamshala and Bhojanshala facilities are available here.
Scripture: It is mentioned in “Vir Vanshavali” that this temple was built by Sangram Soni. Jagatguru Hirvijaysurishvarji’s disciple has written a “Stotra” on Makshiya Parshvanath. A mention of Makshi Parshvanath has been made in “365 Shri Parshvajin Naammala”, in “Shri Sankheswar Parshvanath Chand”, in”108 Naamgarbhit Shri Godi Parshvanath Stavan”, in “Shri Bhateva Parshvanath Stavan”, in “Shri Parshvanath Naammala”, in ” Shri Parshvanath Chaityaparipati”, in “Tirthmala”, in “Makshi Mandan Shri Parshvanath Stavan” etc. An idol of Makshi Parshvanath is there in Shri Kareda Tirth, in Jiravala Tirth and in Kalikund Parshvanath temple in Santacruz, Mumbai.
Trust: Shri Makshi Parshvanath Shwetambar Jain Mandir, Shri Anandji Kalyanji Pedhi, Post: Makshi – 465 106, District: Shajapur, State: Madhya Pradesh, India. Phone: 07363-232028,
07363-232214, 07363-232037.
मक्षी पार्श्वनाथ तीर्थ वढ़ीयार देश में लोलाड़ा गाँव में संग्रामसोनी नाम का धर्मनिष्ठ सुश्रावक रहता था| देश-विदेश में उसका व्यवसाय चलता था| एक बार व्यवसाय के प्रयोजन से संग्रामसोनी मांडवगढ़ गया| अपनी बुद्धि कुशलता से उसने खूब धन कमाया| उदारता आदि गुणों के कारण उसकी कीर्ति चारों ओर फैलने लगी| उसकी कार्य कुशलता से प्रभावित होकर ग्यासुधीन बादशाह ने उसे मंत्री पद पर स्थापित किया| मंत्री पद की प्राप्ति के बाद ग्यानसुधीन ने जैन धर्म का खूब प्रचार किया| उसने १७ जिन मंदिरों का निर्माण कराया| वि.सं. १४७२ में उसने मक्षी गाँव में पार्श्वनाथ प्रभु का उत्तुंग विशाल जिनमंदिर बनवाया और पू.आ. श्री सोमसुन्दरसूरीश्वर्जी के वरद हस्तो से पार्श्वनाथ प्रभु की प्रतिष्ठा कराई| गाँव के नाम से ही ये पार्श्वनाथ प्रभु मक्षी पार्श्वनाथ के नाम से प्रख्यात हुए| वि.सं. १५१८ में इस तीर्थ का पुन: जिणोरद्वार हुआ और पुन: प्रतिष्ठा संपन्न हुई| पद्मासन में ७ फनो से शुशोभित श्यामवर्णीय यह प्रतिमा ३५ इंच ऊँची व ३१ इंच चोडी है| अनेक मंदिरों का ध्वंस करता हुआ मोहम्मद गजवनी इस तीर्थ को भी नष्ट करने के लिए आया, परन्तु तीर्थ ध्वंस के पहले ही भयंकर बिमारी ने उसे घेर लिया| अनेक चमत्कारों को देखने के बाद उसने अपने सैन्य को आदेश दे दिया की इस तीर्थ को कुछ भी नुक्सान नहीं पहुचायां जाय|
મક્ષી પાર્શ્વનાથ ઉજ્જયિની નગરીથી પૂર્વમાં 40 કિ.મી. દૂર મક્ષી સ્ટેશન છે. સ્ટેશનથી અર્ધા માઇલ દૂર મક્ષી ગામ છે, અહીં મક્ષીજી પાર્શ્વનાથજીનું વિશાળ ગગનચુંબી ભવ્ય દેરાસર છે. આ દેરાસરનુ નિર્માણ વિક્રમ સંવત 1472(ઇસ્વીસન્ 1416)માં થયુ હતું. મૂળનાયક મક્ષીજી પાર્શ્વનાથની શ્યામ રંગની સવાબે હાથની વિશાળ પ્રતિમા પંદરસો વર્ષ કરતાંયે પ્રાચીન છે આ મૂર્તિ વાળુ( સેન્ડસ્ટોન)ની બનેલી છે. મંદિરની નીચે ભોંયરામાંથી આ પ્રતિમાજી નીકળ્યાં હતાં. મૂળ સ્થાને અત્યારે આરસનો ચોતરો છે. મક્ષીજી પાર્શ્વનાથની પ્રતિમાજી નીકળ્યાં ત્યારે હજારો મનુષ્યો એકઠા થયા હતા. બાદમાં લાખ્ખો રૂપિયા ખર્ચી શ્વેતાંબર જૈન સંઘે ભવ્ય મંદિર બંધાવ્યું છે. ગોળાકાર આસન ઉપર બિરાજમાન આ પ્રતિમાની આજૂ-બાજુ ચામર ઢોળતાં ઇન્દ્રો અને અન્ય દેવ દેવીઓની મૂર્તિઓ છે. મૂર્તિ ઉપર કટિસૂત્ર, વસ્ત્રપટ્ટ તથા શ્રીવત્સના અંકન છે. મૂર્તિ ઉપર સર્પના સાત ફણ ફેલાયેલા છે. ફણાની આસપાસ બે હાથીઓ પણ છે. મૂર્તિની નીચે સર્પનુ ચિન્હ અંકિત છે. મૂળનાયક પરમાત્માની આ પ્રતિમા મૂળ ભૂરા રંગની હતી પણ પાછળથી લેપ કરવાથી તે શ્યામ રંગની દેખાય છે. આ પ્રતિમા અત્યંત મનોહારી, આકર્ષક અને નયનરમ્ય છે. દર્શન થતાં જ ભક્તજનો ભાવવિભોર બની ઉઠે છે પ્રભુના ચરણોમાં બેસીને જાપ પાઠ સ્તવના પ્રાર્થના કરતાં ભાવુક ભક્તો જુદાજ ભાવાલોકમાં પહોંચી જાય છે. મૂળનાયક ભગવાનની ડાબી બાજૂ બાવીસમાં તીર્થંકર નેમનાથની શ્યામરંગી પ્રતિમા છે. જ્યારે જમણી બાજુ ચિંતામણી પાર્શ્વનાથની શ્યામવર્ણની મનોહારી પ્રતિમા છે. આ ઉપરાંત અન્ય પ્રતિમાઓ પણ અહિંયા રહેલી છે.મૂળનાયક ભગવાનની બરાબર નીચે પાર્શ્વયક્ષની એક ચમત્કારીક પ્રતિમા બિરાજમાન કરવામાં આવી છે જેની સાથે ચમત્કારી ઘટના જોડાયેલી છે. સભામંડપમાં મણીભદ્રવીર, ચક્રેશ્વરીદેવી, પદ્માવતીદેવી, પાર્શ્વયક્ષ વગેરે પ્રતિમાઓ પણ છે. સભામંડપના વચલા બારણા ઉપર પાર્શ્વનાથ ભગવાનની નાનકડી મૂર્તિ કોરેલી છે. મણીભદ્રજીની મૂર્તિની પાસે મૂળનાયક પાર્શ્વનાથ ભગવાનના લેપ પહેલાના અને લેપ પછીના ફોટાઓ મૂકવામાં આવ્યા છે. ગભારામાં તથા મણીભદ્રવીર અને દેવીપદ્માવતી પાસે અખંડ જ્યોત હંમેશા જલતી રહે છે. મૂખ્ય મંદિરની પ્રદક્ષિણા-પરિક્રમામાં પહેલા બેતાલીંસ(42) દેવકૂલિકાઓ હતી હાલમાં છત્રીસ(36) દેવકૂલિકાઓ છે. જેમાં અલગ અલગ પરમાત્માની પ્રતિમાઓ બિરાજમાન છે. મૂળનાયક સહિત તમામ પ્રતિમાજીની દરરોજ અષ્ટપ્રકારી પૂજા વગેરે કરવામાં આવે છે. મંદિરોમાં બિરાજમાન મૂર્તિઓ ઉપર, પ્રાય:બધા ઉપર 1548ના શિલાલેખો છે. મૂખ્ય દેરાસરનુ પંચોતેર(75) ફીટ ઉંચુ શિખર આ તિર્થનુ મૂખ્ય આકર્ષણ છે જે બે-ત્રણ કિલોમિટર દૂરથી દેખાય છે અને લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે આ ભવ્ય શિખરની સ્થાપના વિક્રમસંવત 1913 ઇસ્વીસન્ -1857માં ઉજ્જૈન નિવાસી શ્રાવકરત્નશ્રી ઉદયચંદભાઇએ તપાગચ્છીય મુનિ કલ્યાણવિજયજીના હાથે કરાવી હતી. દેરાસરની પાસે જ કાર્યાલય છે. (વિક્રમસંવત 1977-78 ઇસ્વીસન્ 1921-22)માં આ તીર્થની વ્યવસ્થા શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને સોપવામાં આવી ત્યારથી આ તીર્થનો તમામ વહીવટ અને વ્યવસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી ચાલે છે.નજીકમાં સુંદર વિશાળ શ્વેતાંબર જૈન ધર્મશાળા છે અને મંદિરની પાછળ સુંદર બગીચો છે. જૈન-જૈનેતર બધાયે પ્રભુજીને પૂજે છે અને માને છે. માળવામાં આ તીર્થ ઘણુંજ પ્રસિદ્ધ અને મહત્વનું છે. મક્ષીજી પાર્શ્વનાથજીની કેટલીક વિશેષતા એક પ્રાચીન સ્તવનમાં મળી છે. જે નીચે મુજબ છે: “જિનમંદિરથી જીમણે દેવરીયાં છત્રીશ પ્રભુના મંદિર આંગલે ચૌમુખ દેવલ એક વળી ચૌમુખને આગલૈ રાયણ રૂખ ઉદાર તિહાં પગલાં પરમેસતણા ભેટી હરષ અપાર રાયણતલ લગુ દેહરી જીહાં શ્રી જિનવર પાસ જિનમંદિર જીમણઇ ત્રિહું દેવરીમાં ઠામ શ્વેતાંબરી વિવહારિહો દા. તેહ શ્રાવક સમકિત ધારી કેંઇ હીન્દુ તુરક હજારી આવઇ તો પ્રભુ જાત્રા તુમારી ઇહપાસસામી મુગતીગામી, દેસમાલવ મંડણો મગ સીયગામઇ અયલ ઠામઇ પાપ તાપ વિહંડણો (રચના નરસિંહદાસ સં. 1778 જૈન સત્ય પ્રકાશ અં. 2, વ.પ.) ”