Serisa Parshvnath’s History

Serisa Parshvnath’s History

Serisa Parshvnath’s History

श्री शेरिसा पार्श्वनाथ श्री शेरीसा पार्श्वनाथ – श्री शोरीसा तीर्थ कहा जाता है की शोरिसा किसी समयसोनपुर नगरी का एक अंग था| आज उस सोनपुर का तो नामोनिशान नहीं है, लेकिन शेरिसा आज भी एक भव्य व मनोरम तीर्थ स्थान है| इस जगह की प्राचीनता के चिन्ह खण्डहर अवशेषों व स्तंभों आदि में आज भी यहाँ पाए जाते है| वीर निर्वाण की १८ वि (विक्रम की १३वि) शताब्दी में श्री देवचन्द्राचार्यजी द्वारा श्री पार्श्वनाथ भगवान के मंदिर की प्रतिष्ठा करवाने करवाने का उल्लेख है| उस समय पार्श्वप्रभु की प्रतिमा श्री “लोढन पार्श्वनाथ” के नाम से प्रसीद्ध थी| यहाँ पर एक खंडित प्रतिमा के परिवार पर अंकित लेख से ज्ञात होता है की विक्रम की १३वि शताब्दी में मंत्री वास्तुपाल-तेजपाल ने अपने भाई मालदेव व उनके पुत्र पुनसिंह प्रतिष्टित करवाया था| इन सबसे यह सिद्ध होता है की यह उससे भी प्राचीन है| कविवर लावण्यासमय ने विक्रम संवत् १५६२ में बड़े ही सुन्दर ढंग से “शेरिसा तीर्थ स्तवन” की भक्तिभाव पूर्वक रचना की है| इस कारण यह भी कहा जा सकता हैकि इस तीर्थ की जाहोजलाली सदियों से बनी है| यहाँ पर समय-समय पर आवश्यक जिणोरद्वार होते रहे| विक्रम की १६वि शताब्दी के पश्चात किसी समय मुस्लिम आक्रमणकारों के हाथ यह तीर्थ खंडित हुआ|विक्रम संवत् १६५५ में खंडित जिनालय के खंडहरों की खुदाई करने पर कुछ प्रतिमाएं प्राप्त हुई, उन्हें एक ग्वाले का घर खरीद कर उसमे बिराजमान की| विक्रम संवत् १६८८ में पांच प्रतिमाओं पर लेप करवाया गया व अहमदाबाद के क्षेष्टि साराभाई डाह्याभाई निर्मित नूतन जिनालय की विक्रम संवत् २००२ में तीर्थोद्वारक निर्मित संवत् २००२ में तिर्थोद्वारक आचार्य श्री विजयनेमीसुरिश्वर्जी के हाथो वैशाख शुक्ला दशम के दिन प्रतिष्ठा संपन्न हुई| यहाँ पर भोयंरे में स्तिथ श्री पार्श्वनाथ भगवान की प्रतिमा अत्याधीक सुन्दर व अपने आप में अनूठी है| यहाँ की पद्मावती देवी की प्राचीन सुन्दर प्रतिमा अभी नरोदा गाँव में है, जी दर्शनीय है| श्री शेरिसा पार्श्वनाथ भगवान मूलनायक श्री शेरिसा पार्श्वनाथ भगवान आराधना मंत्र : ॐ ह्रीँ श्रीशेरिसापार्श्वनाथाय नम: तीर्थाधिराज :- श्री शेरीसा पार्श्वनाथ भगवान, पद्मासनस्थ, श्याम वर्ण, लगभग १६५ सें. मी. (६५ इंच) (श्वेताम्बर मन्दिर) तीर्थ स्थल :- शेरीसा गावँ के निकट पूर्व- दिशा में । શેરીસા તીર્થ કલોલ અમદાવાદની. આજુબાજુ ઘણી જોવાલાયક જગાઓ અને ધાર્મિક તીર્થ આવેલું છે. કલોલથી મોટી ભોયણ જવાના રસ્તે, કલોલથી માત્ર ૮ કી.મી. દૂર આવેલું શેરીસા આવું એક સ્થળ છે. અહીં એક પ્રખ્યાત જૈન મંદિર આવેલું છે. તેરમી સદીમાં ગુજરાતના દાનવીર વસ્તુપાળ અને તેજપાળે અહીં ભગવાન નેમીનાથની વિધિપૂર્વક સ્થાપના કરીને સૌ પ્રથમ મંદિર બાંધ્યું હતું, એવી કથા છે. વિ. સં. ૧૫૬૨માં શ્રીલાવણ્યસમય નામના કવિએ શેરીસા તીર્થ પર સ્તવનો રચ્યાં હતાં. આ તીર્થનું રીપેરીંગ અને રીનોવેશન ચાલતું જ રહે છે.વિ. સં. ૨૦૦૨માં અહીં આરસનું નવું મંદિર બન્યુ છે. મંદિરના ગર્ભગૃહમાં જોધપુરના લાલ આરસ અને ઉત્સવપંડાલમાં મકરાણાના આરસ વાપર્યા છે. શેરીસા તીર્થના ભવ્ય પ્રવેશદ્વારમાંથી અંદર દાખલ થયા પછી બંને બાજુ ખુલ્લી વિશાળ જગા નજરે પડે છે. વૃક્ષોની ઘટા અને તોરણોમાં થઈને થોડું સીધું ગયા પછી, થોડાં પગથિયાં ચડવાનાં છે. ઉપર ચડી મંદિરમાં પેસતાં જ મનમાં એક પ્રકારની સાતા વળે છે. સામે જ ગર્ભગૃહમાં મૂળનાયક ભગવાન શ્રી પાર્શ્વનાથ પદ્માસન સ્થિતિમાં બિરાજમાન છે. રંગ પરથી એમને લોઢણ પાર્શ્વનાથ પણ કહે છે. અહીં દર્શન કરીને મન પ્રસન્નતા અનુભવે છે. નીચે ભોંયરામાં ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ બહુ સુંદર છે. શેરીસા એ ભવ્ય રમણીય તીર્થ છે. અહીંનું વાતાવરણ ઘણું જ સરસ છે. મંદિરની એક બાજુ રહેવા માટેની રૂમો અને ભોજનશાળા છે.બીજી બાજુ મહેમાનો માટેની ભોજનશાળા છે. રસોઈ ખૂબ જ સરસ અને પીરસનાર ખૂબ ભાવથી પીરસે છે. પ્રવેશદ્વાર આગળ ઓફિસ આવેલી છે. ખુલ્લી જગામાં પ્રસંગોપાત સભામંડપ ઉભો કરી, ત્યાં મહારાજ સાહેબનું પ્રવચન સાંભળવાની વ્યવસ્થા કરાય છે. મંદિરની આજુબાજુના બગીચામાં બેસવાની અને બાળકોને રમવાની મજા આવે એવું છે. શેરીસા તીર્થથી આશરે ૧૬ કી.મી. દૂર આવેલા પાનસર ગામે પણ એક સુંદર જૈન તીર્થ આવેલું છે. શેરીસાથી કલોલ થઈને પાનસર જવાય છે. આ મંદિર પણ ઘણું જ મોટું અને આકર્ષક છે. ખૂબ મોટી વિશાળ જગા, બગીચો, વૃક્ષો, રસ્તા, રહેવા માટે રૂમો, જમવાની સુવિધા – અહીં બધુ જ છે. આરસનું બનેલું આ મંદિર જૂનું છે, છતાં નવું જ લાગે છે. ભગવાનનાં દર્શન કરીને ધન્યતા અનુભવાય છે. વામજ તીર્થ પણ કલોલની નજીક જ છે. અમદાવાદથી એક દિવસમાં શેરીસા, પાનસર અને વામજની ધાર્મિક યાત્રા સરળતાથી કરી શકાય છે. અમદાવાદથી કલોલ ગયા વગર, ઓગણજ, વડસર અને મોટી ભોયણ થઈને શેરીસા સીધું જવાય છે Sherisha Tirth, near Kalol, near Ahmedabad & mulnayak is 23rd, Parshwanath dada.

Related Articles

× CLICK HERE TO REGISTER