Mental Attitude (Leshya)
6 लेश्या
In the Jainism, there is a great deal of importance given to the leshya. A leshya refers to the state of mind, mental attitude. Our activities reflect our attitude. The following illustration shows how our activities vary with the states of our attitude.
Once there were six friends, who were going on a trip. Along the way, they got lost in a forest. After a while they were hungry and thirsty. They searched for the food for sometime, and finally found a fruit tree.
As they ran to the tree, the first man said, “Let’s cut the tree down and get the fruit.” The second one said, “Don’t cut the whole tree down, cut off a big branch instead.” The third friend said, “Why do we need a big branch? A small branch has enough fruit.” The fourth one said, “We do not need to cut the branches, let us just climb up and get the bunches of the fruit.” The fifth man said, “Why pick those many fruit and waste them, instead just pick the fruit that we need to eat.” The sixth friend said quietly, “There are plenty of good fruit on the ground, so let’s just eat them first.”
You can see that the states of minds of these six friends caused a range of thoughts that begin with the destruction of the entire tree and ended with the picking up of the fruits on the ground. The six friends’ minds represent six types of leshyas.
लेश्या
लेश्या छ प्रकार की है।
1.कृष्ण लेश्या : जिस मनुष्य पांच आश्रव ( मिथ्यात्व , अविरती , प्रमाद , कषाय अने अशुभ योग ) में प्रवृत है। तीन गुप्ति में अगुप्त है। छ काय की हिंसा से नहीं विरमेला , तीव्र आरंभ के परिणाम वाला है। क्षुद्र के बिना विचारे कार्य करनार साहसिक है। कुल परिणामवाला , कुटिल भाववाला और अजितेन्द्रिय है। यह सभी से जोडायेल वो जीव कृष्ण लेश्यावाला है।
2. नील लेश्या : जिस मनुष्य ईर्ष्याळु , कदाग्रही , तपस्वी , अज्ञानी , मायावी , निर्लज्ज , द्वेषी , शठ , प्रमत्त , रसलोलुप , सुख शोधनार , आरंभ करने में न अटकनार , क्षुद्र , साहसिक और यह सभी में जोडायेल है वो नील लेश्या के परिणामवाला है।
3. कपोत लेश्या : जिस मनुष्य वाणी और आचरण में वक्र है। असरळ , दोषो को छुपावनार , अभिमानी , परिग्रही , मिथ्याद्रष्टि , अनार्य , दुष्ट वचन बोलनार , चोर , मत्सरी है। यह सभी से युक्त होता है वो कपोत लेश्या परिणामवाला है।
4. तेजो लेश्या : जिस मनुष्य नम्रता से वर्तनार , अचंचल , मायारहित , अकूतुहली , विनय में निपुण , योगी , उपधान करवावाला , धर्मप्रेमी , धर्म में द्रढ , पाप भीरु , हित ईच्छनार – यह सभी से युक्त होते वो तेजो लेश्या परिणामवाला है।
5. पद्म लेश्या : जिस मनुष्य में क्रोध , मान , माया , लोभ अत्यंत अल्प हो , चित्त प्रशांत हो , अपने आत्मा का दमन करता हो , योगी और तपस्या करवावाला हो , अल्पभाषी , उपशांत , जितेन्द्रिय हो – यह सभी से युक्त हो उसमें पद्म लेश्या परिणामवाला है।
6. शुक्ल लेश्या : जिस मनुष्य आर्तध्यान और रौद्रध्यान छोडकर धर्मध्यान और शुक्लध्यान धरता है। प्रशांत चित्तवाला है। अपने आत्मा का दमन करवावाला है , समिति और गुप्ति से गुप्त है। उपशांत और जितेन्द्रिय है अल्परागी के वीतराग हो वो शुक्ल लेश्यावाला है।
कृष्ण , नील , कपोत यह तीन अशुभ लेश्या है। तेजो , पद्म और शुक्ल वो शुभ लेश्या है।
લેશ્યા
લેશ્યા છ પ્રકારની છે.
1.કૃષ્ણ લેશ્યા : જે મનુષ્ય પાંચ આશ્રવ ( મિથ્યાત્વ , અવિરતી , પ્રમાદ , કષાય અને અશુભ યોગ ) માં પ્રવૃત છે. ત્રણ ગુપ્તિમાં અગુપ્ત છે. છ કાયની હિંસાથી નહીં વિરમેલો , તીવ્ર આરંભના પરિણામ વાળો છે. ક્ષુદ્ર વગર વિચારે કાર્ય કરનાર સાહસિક છે. કુલ પરિણામવાળો , કુટિલ ભાવવાળો અને અજિતેન્દ્રિય છે. આ બધાથી જોડાયેલો તે જીવ કૃષ્ણ લેશ્યાવાળો છે.
2. નીલ લેશ્યા : જુ મનુષ્ય ઈર્ષ્યાળુ , કદાગ્રહી , તપસ્વી , અજ્ઞાની , માયાવી , નિર્લજ્જ , દ્વેષી , શઠ , પ્રમત્ત , રસલોલુપ , સુખ શોધનાર , આરંભ કરવામાં ન અટકનાર , ક્ષુદ્ર , સાહસિક તથા આ બધામાં જોડાયેલો છે તે નીલ લેશ્યાના પરિણામવાળો છે.
3. કપોત લેશ્યા : જે મનુષ્ય વાણી અને આચરણમાં વક્ર છે. અસરળ , દોષોને છુપાવનાર , અભિમાની , પરિગ્રહી , મિથ્યાદ્રષ્ટિ , અનાર્ય , દુષ્ટ વચન બોલનાર , ચોર , મત્સરી છે. આ બધાથી જે યુક્ત હોય છે તે કપોત લેશ્યામાં પરિણામવાળો છે.
4. તેજો લેશ્યા : જે મનુષ્ય નમ્રતાથી વર્તનાર , અચંચલ , માયારહિત , અકૂતુહલી , , વિનયમાં નિપુણ , યોગી , ઉપધાન કરવાવાળો , ધર્મપ્રેમી , ધર્મમાં દ્રઢ , પાપ ભીરુ , હિત ઈચ્છનાર – આ બધાથી યુક્ત હોય તે તેજો લેશ્યાના પરિણામવાળો છે.
5. પદ્મ લેશ્યા : જે મનુષ્યનાં ક્રોધ , માન , માયા , લોભ અત્યંત અલ્પ હોય , ચિત્ત પ્રશાંત હોય , પોતાના આત્માનું દમન કરતો હોય , યોગી અને તપસ્યા કરવાવાળો હોય , અલ્પભાષી , ઉપશાંત , જિતેન્દ્રિય હોય – આ બધાંથી જે યુક્ત હોય તેનામાં પદ્મ લેશ્યા પરિણામવાળો છે.
6. શુક્લ લેશ્યા : જે મનુષ્ય આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છોડીને ધર્મધ્યાન અને શુક્લધ્યાન ધરે છે. પ્રશાંત ચિત્તવાળો છે. પોતાના આત્માનું દમન કરવાવાળો છે , સમિતિ અને ગુપ્તિથી ગુપ્ત છે. ઉપશાંત અને જિતેન્દ્રિય છે. અલ્પરાગી કે વીતરાગ હોય તે શુક્લ લેશ્યાવાળો છે.
કૃષ્ણ , નીલ , કપોત એ ત્રણ અશુભ લેશ્યા છે. તેજો , પદ્મ અને શુક્લ એ શુભ લેશ્યા છે.