Jag janam range re stavan gujarati lyrics

Jag janam range re stavan gujarati lyrics

જગ જનમન રંજે રે, મન્મથ બલ ભંજે રે; નવિ રાગ નવિ દોષ,

તું અંજે ચિત્તશ્યું રે. શિર છત્ર બિરાજે રે, દેવદુંદુભિ બાજે રે;

ઠકુરાઈ ઈમ છાજે રે, તો ભી અકિંચનો રે. થિરતા ધૃતિ સારી રે,

વરી સમતા નારી રે; બ્રહ્મચારી શિરોમણિ રે, તો પણ તું સુણ્યો રે.

ન ધરે ભવ રંગો રે, નવિ દોષ રે; મૃગલંછન ચંગો રે, તો પણ તું સહી રે.

તુજ ગુણ કુણ આખે રે, જગ કેવલી પાખે રે; સેવક “જશ’ ભાખે રે,

તું જયો રે.

Related Articles

× CLICK HERE TO REGISTER