Punjab to kije re barma jintani re stavan gujarati lyrics

પૂજના તો કીજે રે બારમા જિનતણી રે, જસુ પ્રગટ્યો પૂજ્ય સ્વભાવ;

પર કૃત પૂજા રે જે ઇચ્છે નહિ રે, સાધક કારજ દાવ. ॥੧

દ્રવ્યથી પૂજારે કારણ ભાવનું રે, ભાવ પ્રશસ્ત ને શુદ્ધ;

પરમ ઈષ્ટ વલ્લભ ત્રિભુવન ધણી રે, વાસુપૂજ્ય સ્વયંબુદ્ધ. ॥२॥

અતિશય મહિમા રે અતિ ઉપગારતા રે,

નિરમલ પ્રભુ ગુણરાગ; સુરમણિ સુરઘટ સુરતરુ તુચ્છ તે રે,

જિનરાગી મહાભાગ. ॥३॥

દર્શન જ્ઞાનાદિક ગુણ આત્મના રે, પ્રભુ પ્રભુતા લયલીન;

શુદ્ધ સ્વરુપી રુપે તન્મયી રે, તસુ આસ્વાદન પીન. ॥४॥

શુદ્ધ રસરંગી ચેતના રે, પામે આત્મ સ્વભાવ;

આત્માલંબી નિજ ગુણ રે, પ્રગટે પૂજ્ય સ્વભાવ. ॥५॥

આપ અકર્તા સેવાથી હુવે રે, સેવક પૂરણ સિદ્ધિ;

નિજ ધન ન દીયે પણ આશ્રિત લહેરે, અક્ષય અક્ષર રિદ્ધિ. ।।૬।।

જિનવર પૂજા રે તે નિજ પૂજના રે, પ્રગટે અન્વય શક્તિ;

પરમાનંદ વિલાસી અનુભવે રે, “દેવચંદ્ર’પદ વ્યક્તિ. ॥७॥

પ્રગટ્યો પૂજ્ય સ્વભાવ;

પર કૃત પૂજા રે જે ઇચ્છે નહિ રે, સાધક કારજ દાવ. ॥੧॥

દ્રવ્યથી પૂજારે કારણ ભાવનું રે, ભાવ પ્રશસ્ત ને શુદ્ધ;

પરમ ઈષ્ટ વલ્લભ ત્રિભુવન ધણી રે, વાસુપૂજ્ય સ્વયંબુદ્ધ. ॥२॥

અતિશય મહિમા રે અતિ ઉપગારતા રે, નિરમલ પ્રભુ ગુણરાગ;

સુરમણિ સુરઘટ સુરતરુ તુચ્છ તે રે, જિનરાગી મહાભાગ. ॥३॥

દર્શન જ્ઞાનાદિક ગુણ આત્મના રે, પ્રભુ પ્રભુતા લયલીન;

શુદ્ધ સ્વરુપી રુપે તન્મયી રે, તસુ આસ્વાદન પીન. ॥४॥

શુદ્ધ રસરંગી ચેતના રે, પામે આત્મ સ્વભાવ;

આત્માલંબી નિજ ગુણ રે, પ્રગટે પૂજ્ય સ્વભાવ. ॥५॥

આપ અકર્તા સેવાથી હુવે રે, સેવક પૂરણ સિદ્ધિ;

નિજ ધન ન દીયે પણ આશ્રિત લહેરે, અક્ષય અક્ષર રિદ્ધિ. ।।૬।।

જિનવર પૂજા રે તે નિજ પૂજના રે, પ્રગટે અન્વય શક્તિ;

પરમાનંદ વિલાસી અનુભવે રે, “દેવચંદ્ર’પદ વ્યક્તિ. ॥७॥

Related Articles

× CLICK HERE TO REGISTER